દરિયાઓ તો ધણા જોયા હશે પણ દિલના દરિયા નહિં જોયા હોય કેમ કે કોઇ સાચું પ્રેમ કરનારું મડ્યું નથી અને જો મડ્યું બી હોય તો એની કદર નહિં કરી હોય એટલે એમાં પ્રેમનાં દરિયા શું વાટકી ભર પ્રેમ પણ નો દેખાઇ,
પાણી તો ઘણી જાતના પીધા હશે પણ કોઇએ ઝેરના પ્રેમનો પ્યાલો કોઇ દિવસ નહિં પીધો હોય એના માટે મીરા જેવો અતુટ વિશ્વાસ અને પ્રેમ હોવો જોઈ,
108 ગોપી ઓની સાથે રમતો એક એક કાનુડો કોઇ દિવસ નહિં ભાળ્યો હોય એના માટે તો ગોપી ઓની જેમ ઘેલું થવું જોઇ,
આ મારો કોઇ અભિપ્રાય નથી બસ પ્રેમ માટેની વ્યાખ્યાઓ છે જે આજે કોણ નિભાવતા હશે એજ વિચારીને લખું છું અને પોતાની દિલની વાતને વહેવડાવી દઉં છુ.