નમી તો અમારી આંખોમાં હતી,
કમી તો અમને જોનારા માં હતી,
ખામી હોય તો શું થયું અઢળક ખામીઓ તો તમારી પણ હતી,
સ્પેશિયલ થવાં નથી માંગતો બસ પોતા પુરતો પ્રયાસ કરું છું એવી અમારી નીતી સાચી હતી,
બોયફ્રેન્ડ તો માયકાંગલા બને હુ તો તમારાં જીવનનો સાથી બનાવાની કોશીંશ કરતો હતો,
હિર રાંજા જેવા પ્રેમીઓ તો થયા જ હશે પણ કાલ્પનિકતા ને હકીકતમાં બદલે એવો પ્રેમી તો લાખો માં એકલો હું જ હતો,
આ મારો કોઇ Attitude નથી પણ Latitude છે એક વાર અપનાવાની કોશીંશ કરી હોત તો દુનિયામાં રાજ તમારું જ હોત......