હદંય ની ઉથલ પાથલ મે પાપંણ માં દબાવી રાખી છે આ શબ્દો વચ્ચે મે મારી એકલતા દાટીછે મુરઝાયા પછી પણ સુગંધ હજી અકંબધ છે જોને આ મેહક નીચે ફુલે કેટલી કથા દાટી છે શાતં પડેલા મારા આ ઘાવં ને ના ઉખેડો આ ઉઝરડા ઓ નીચે મે મારી પીડા દાટી છે આસુ ઓ સાથે કયાકં વહી જાય યાદો માટે સ્મિત નીચે મે મારી વ્યાથા દાટી છે જીવતે જીવ જે પુરી ના થઈ રાત કયારેય જો કબર માં મે તારી કરેલી પ્રતીક્ષા દાટી છે... મીનુ