મને એમનું નામ તો નથી ખબર પણ, એમની પ્રેમ ભરી એક નઝર મને ઘણુંબધું કહી ગઇ આજે...
મને એમનું નામ તો નથી ખબર પણ, એમનાં હોઠો પરનું એ મંદમંદ હાસ્ય ઘણુંબધું કહી ગયું આજે..
નામ તો હજુ પણ ખબર નથી મને પણ, જતા જતા એકવાર પલટીને જોવાનો એ અનોખો અંદાજ થી ઘણું બધું કહીં ગયા હતા..એ
આટ આટલો સમય વીતી થઇ ગયો હોવા છતાં આજે પણ નામ તો નથીજ ખબર મને, છતાં પણ એમની સાથેની એ છેલ્લી મુલાકાત આજે પણ યાદ છે મને.....
ભાવિન...