#Needy જરૂરિયાતમંદ ફક્ત દરિયાદિલ વ્યક્તિઓ જ જરૂરિયાત મંદોની મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિની સૌથી મૂલ્યવાન સંપત્તિ માત્ર જરૂરિયાત મંદોને મદદ કરવી.ગાંધીજીના કિંમતી શબ્દો અને વિચરધારણા હતા કે તમારી જાતને બીજાની સેવામાં ખોવાઈ જવું એ જ શ્રેષ્ઠ માર્ગ ગણાય છે.