Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય મારી અને તારી વાતો.....

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય તારી મારી લાગણીની વાતો....

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય તારી મારી પ્રેમની વાતો....

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય તારી મારી મીઠી યાદોની વાતો.....

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય તારા મારા મીઠાં સંબંધોની વાતો.....

બાંધ્યો મે આજ શમણાંઓનો માળો,
જેમાં હોય "રાજુ" ની પ્રેમભરી વાતો....

રાજેશ્વરી

Gujarati Poem by Rajeshwari Deladia : 111452728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now