............# તોફાની #............
કાનુડો ને દરિયો પ્રથમ યાદ આવે
જ્યાં "તોફાની" શબ્દ કાને આવે,
દરિયાનાં મોજા ઓટથી માને
કાનુડો મારો પ્રેમથી માને,
બીક તો મને તારી લાગે
જ્યારે તારા દિલમાં તોફાન જાગે,
પ્રેમના તોફાનમાં તો જીવી જાઉં
પણ નફરતના તોફાનમાં તો બળી જાઉં.
#તોફાની