આ તોફાની કલમ આજે તોફાન કરવા હાલી,
વર્ષોથી મેં કેદ કરી જે એ ગઝલ રચવા હાલી.
બંધ હતા જે સુર પ્રેમના;
એ સુર છંછેડવા હાલી,
આ તોફાની કલમ આજે તોફાન કરવા હાલી.
યાદ અપાવી પ્રેમ ની પળોને
એ ફરીથી ઘાયલ કરવા હાલી,
આ તોફાની કલમ આજે તોફાન કરવા હાલી.
વર્ણવી દીધા એમને જ ને
દીદાર કરાવવા હાલી,
આ તોફાની કલમ આજે તોફાન કરવા હાલી.#તોફાની
લિ.ભાવેશ એસ રાવલ