Gujarati Quote in Religious by Purvi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આદિ, અનાદિ અનંતા માં જોગણી
દુર્ગા સ્વરૂપા શિવ શક્તિશાળી
ચારેય જુગ મા તું સમાણી
બની શક્તિ સ્વરૂપ અનંતા

સર્વ શસ્ત્રધારી નવ દુર્ગા કહેવાણી
શિવ શક્તિ, વિષ્ણુ શક્તિ, બ્રહ્મ શક્તિ
તુજ રૂપ હે દયાળુ પરમ કૃપાળુ
તુજ હૈયે સદાયે કરુણા વાસ

સર્વે દેવતાનાં તુજ શરણ મા વાસ
કલ્યાણ કારી મંગળ કારી આધ્યા
ત્રિકાળી ત્રિ જ્ઞાાની ત્રિ શક્તિ
ત્રિશૂળ ધારી ત્રિ સ્વરૂપા શ્રી દેવી

મહાશક્તિ મહા લક્ષ્મી મહા સરસવતિ
મુજ જનેતાના ચરણો માં સત્ સત્ વંદન
અધ્યસશક્તિ કર્ અમ પર કૃપા શક્તિશાળી
દયા નિધિ "કાળ" "વાઇરસ"થી જગત તાર..

#શકિતશાળી

Gujarati Religious by Purvi : 111450821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now