શું એટલો શક્તિશાળી છે? અદનો એ વાયરસ?
કે આમજ હું એના થી ડરી ને જુકી જાઉં??
ગાંધી, સરદાર, નેતાજી અને ભગતસિંહ ની છે આ ધરતી..
મૌત ડર થી શું હું આઝાદી ભૂલી જાઉં??
ભલે એનો વિનાશ હમણાં શકય બન્યો નથી..
પણ એ હું માણસ છું જે મુશ્કેલીઓ થી ડર્યો નથી..
હું ડરી નથી, ડરીશ પણ નહીં. લડી લઈશ..
Follow ♥️ અને મારી નવી નોવેલ ની સિરિઝ "Roken" જરુર થી વાંચજો..
#nish
#Mighty