Gujarati Quote in Poem by Kashyap Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી હું એટલો #શક્તિશાળી ....

હા હું ભાવ છું..
ત્રણ ટક નું ફુલ પેટ ખાવ છું...
ને મારા ઘરની જરૂરીયાત પુરી કરું છું ...‌‌
પણ તારા હરવખત ના હોટલ ના બીલ ભરુ !
નથી હું એટલો શક્તિશાળી ....

મા નું છું....
હું તને ચાહું છું.....
તારી હર એક ઇચ્છા હું પુરી કરવા માગું છું......
પણ મારો પગાર!
નથી એટલો શક્તિશાળી ....

હવે છોડી દે જીદ્દ ....
હવે છોડી દે આ બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ ની રમત...‌
પોતા ના શોખ પુરા કરવા બધા ના દિલ ના તોડ....
કેમ કે તારી બેવફાય સહીં સકુ!
નથી હું એટલો શક્તિશાળી ....

kp_rocks

Gujarati Poem by Kashyap Parmar : 111450334
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now