Gujarati Quote in Motivational by Rudrarajsinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

::::::::::::::::::🙏 આભાર સ્વીકાર 🙏::::::::::::::::

નમસ્કાર મિત્રો,

તા. ૧૫/૦૪/૨૦૨૦ ના રોજ " આશ્ચર્ય"
તા. ૨૨/૦૪/૨૦૨૦ ના રોજ "તેજસ્વી"
તા. ૨૭/૦૪/૨૦૨૦ ના રોજ "વિનોદી"
તા. ૦૪/૦૫/૨૦૨૦ ના રોજ "અનુભવવું"
તા. ૧૧/૦૫/૨૦૨૦ ના રોજ "દિલ"
તા. ૧૮/૦૫/૨૦૨૦ ના રોજ "આનંદી"
તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ "પોતે"

આમ ઉપર્યુક્ત સર્વ શબ્દોની પ્રતિયોગિતામાં સતત મનેં વિજયી બનાવવા માટે હું સર્વ સાથી મિત્રો અને વડીલોનો ફરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

વારંવાર આપ સૌનો સહકાર મને મળતો રહે છે ,જેનાથી મને આગળ લખવા માટેની પ્રેરણા સતત મળતી રહે છે અને ઘણા મિત્રો નિરંતર મારો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નો કરતા રહે છે. જેના કારણે બાઇટ્સ અને પુસ્તકો લખી શક્યો છું.

પુસ્તકોની યાદી:-
~~~~~~~~~

૧) "દિગ્વિજયી કવિતાઓ"

https://www.matrubharti.com/book/19883395/digvijayi-kavitao

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
૨) "કાશ.."

https://www.matrubharti.com/book/19883865/kash

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
૩) "ભવ્ય ગઝલ"

https://www.matrubharti.com/book/19884410/bhavy-gazal

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
૪) "હિંમત તો તું કર આજે"

https://www.matrubharti.com/book/19885007/himmat-to-tu-kar-aaje

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

૫) "પ્રણયની કલ્પના"

https://www.matrubharti.com/book/19885627/pranayni-kalpna


:::::::::::::::::::✍️ રુદ્ર રાજ સિંહ✍️ ::::::::::::::

Gujarati Motivational by Rudrarajsinh : 111448859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now