Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતાનને ભરપેટ ખવરાવે ને #પોતે રહે ભુખે
#પોતે સુવે ભીને સંતાનને સુવળાવે સુકે

ઓડ પુરા કરાવવા સંતાનના પોતાને ગીરવી મુકે
એ માવતર સીવાય બિજું કોણ હોઈ શકે ?

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#પોતે

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111448163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now