Gujarati Quote in Motivational by Manisha purohit

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા અંતરમનને અજવાળનાર,વિશ્વ આખામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર,મારી લાગણીને સમજનાર, વેદનાને પીનાર,મારા વલોવાઈ જતાં હૃદયને શાતા આપનાર તું સદૈવ મારો દોસ્ત, માર્ગદર્શન બની મારા આંસુ લૂછી દોસ્તી નિભાવતો રહ્યો,આમજ સાથ નિભાવતો રહેજે સદા..વંદન આજના દિવસે..

Gujarati Motivational by Manisha purohit : 111445574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now