#પ્રકાશ જીવનરૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ, ગુરુ એટલે જ્ઞાન નો દરિયો, દરિયામાં જેટલું મહત્વ દીવાદાંડી નું છે જીવનમાં જતેટલું જ મહત્વ ગુરુનું છે. જીવનમાં દરેક પરિસ્થિતિઓ સામે લડતા અને એનો સામનો કરવા માટે હિંમત પ્રેરે એ ગુરુ. જિંદગીમાં આવતી વિષમ પરિસ્થિતિઓ નો સામનો કરતાં પ્રકાશ રૂપી માર્ગ દેખાડે એ ગુરૂ.