Gujarati Quote in Poem by પ્રેમની_પુરણપોળી️️

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે,
જવાબ આપતાં હુ #શીખી ગયો છું,
તૌ કોકની આંખોના જવાબ સમજીને,
હવે જીવતાં #શીખી ગયો છું.


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં,
દુનિયાને ઉદગાર આપતાં #શીખી ગયો છું,
ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતાં,
હવે જીવતાં #શીખી ગયો છું,

આખી દુનિયાને ભૂલી ગયો છું,
જાણે પોતાની જિંદગી જીવતાં #શીખી ગયો છું,
દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે
હવે હુ જીવતાં #શીખી ગયો છું.
I'mr White 👽
For👑Always Happy❤️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111444163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now