ચાલતા ન શીખવ્યું હતું .ત્યારે કોઈ પડવા ના દેતુ .
હવે ચાલતા કરતા શીખી લીધું, તો આ દુનિયા પાડવા માંગે છે
બોલતા ન આવડતું હતું. ત્યારે કહેતાં મૌન છે .
બોલતા શીખી લીધું ,તો શબ્દો ખંજર રૂપે ખૂંચે છે.
વિશ્વાસ ન કરતા હતા. ત્યારે કહેતા વિશ્વાસ કર.
વિશ્વાસ કરતા શીખી લીધું, તો લોકો વિશ્વાસ તોડતા શીખી ગયા.
જ્યારે મતલબી દુનિયામાં રહેતા ન આવડતું ત્યારે ચાલાકી શીખવતા .
હવે મતલબી દુનિયા વફાદારી શીખી લીધી ,તો મતલબી થઈ ગયા.
........ Dhara vyas.......
#શીખો