Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રણયની એક વાત લઈને આવી છું,
આપણા મિલનની રાત લઈને આવી છું.

ચાંદનીને ક્યાં સુધી તમે નિહાળશો ?
હું તારલિયાની ભાત લઈને આવી છું.

સેવી હતી અંતરની તમે જે ખેવના ,
એ અભિપ્સા ની મુલાકાત લઇને આવી છું.

સર્વને મળશે હવે ન્યાય પ્રેમનો ,
"ઝંખના" પ્રેમની અદાલત લઈને આવી છું.

જેની ના ઊગે કદી સવાર,
એવી અનોખી રાત લઇને આવી છું.

ઝંખના......

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111443400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now