જેમ જેમ રાત્રી નજીક આવે છે...
તેમ તેમ જાગતા રહેવા નું મન થાય છે...
જાણે પાંખો ફૂટે છે મારી કલ્પનાઓ ને...
જાણે ચાલવા લાગે છે મારી કલમ જાતે..
જાણે વિચારો ને ઉજાસ મળે છે ચાંદનો..
જાણે અંકુરો ફૂટે છે નવી સ્ફુરણા ના....
હૈયું હિલોળે ચડે છે મારી કલ્પનાનું....