:::::::::::::::::::::::::: #રાખવું ::::::::::::::::::::::::::
"હું મોરપિચ્છ ધારી, તું મને જોઈ વારી,
હું કાળિયો છું કાન,તું ગોપી મુજ ગોરી.
તકલીફ આવી છે, જો તને અણધારી.
માર્ગ શોધ ખુદમાં, છું ત્યાંજ ગિરધારી.
શ્રદ્ધા ના ડગમગે,રાખ વિશ્વાસ તું હવે,
કાન સાથે છે ત્હારી,તું શું કામ ડરે હવે?"
- કાન
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૨૧/૦૫/૨૦૨૦
સમય:- ૧.૧૧
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::