મને ભીંજવે તુ.
એક જ વરસાદ ધારે,
ફેલાય જ્યારે મીઠી સુગંધ તારી;
માટી મહેકી જાય,
એક જ વરસાદ ધારે.

આવે તુ જ્યારે!
મોર બની કળા કરે,
દેખી ઘેલું થાય હૈયુ મારું;
મને ભીંજવે તુ,
એક જ વરસાદ ધારે.
-Vandan❤

#વરસાદ

Gujarati Poem by Vandan Patel : 111441018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now