https://youtu.be/a23Lddon7LI
🙏 *નમસ્કાર મિત્રો*🙏. 🌹🌹🌹
*ગુજરાતી મેળોની youtube ચેનલ ઉપર ગુજરાતી મેળોના કવિ શ્રી સચિન સોની, સડોદર ની રચના "સળંગ" નો વિડિયો આજરોજ પ્રસારિત કરવામાં આવેલ છે. કવિ શ્રી સચિન સોની ને ગ્રુપના તમામ મિત્રો તરફથી અભિનંદન. આપ સર્વે મિત્રોને જણાવવાનું કે આ વીડિયોને આપ શેર ,લાઈક અને સબસ્ક્રાઇબ આપ પણ કરશો અને આપના ગ્રુપમાં કરાવવા વિનંતી.*
*આભાર*
*મોર્ડન ભટ્ટ*
*ટીમ*
*ગુજરાતી મેળો*