Prem_222:
*સંબંધને નિભાવતી વખતે કોઈની સામે એટલા પણ ન ઝુકો કે ઉભા થતી વખતે સહારાની જરૂર પડે.*
*કેમ કે જે તમને ઝુકાવી રહ્યા છે, તે તમને ઉભા થવામાં ક્યારેય મદદ નહીં કરે.*
*અને જે સંબંધ ઝૂકાવામાં વિશ્વાસ કરે છે તેઓ ક્યારેય સંબંધને ઉભો થવામાં વિશ્વાસ નહીં કરે.*
*તમને ક્યારેય pa પણ ન્યાય નઈ મળે.*
*🌹જય જિનેન્દ્ર*🌹
#ન્યાય