Gujarati Quote in Poem by Mehul Oza

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલંદર

ન રોકી શકાશે ન થંભી જવાના,
નદીના પ્રવાહો સમંદર થવાના.

અલકને મલકના ન દંભી ધખારા,
મમત ને તજીને કલંદર થવાના.

ફકત એકલો તું જવાનો અહીંથી,
નથી કોઈ મતલબ તવંગર થવાના.

જગત આખું જીતી સિકંદર થવામાં,
નનામી સફરમાં સમાંતર થવાના.

@ મેહૂલ ઓઝા

Gujarati Poem by Mehul Oza : 111435790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now