લડતાં બોલતા પણ સાથે રહેતા
એક ને છીંક આવેતો એક દવા લઈને ઉભા રહેતા
દરેક ઉંમરે ગાઢ લાગણીઓ વહવતા
સુવાસ એમની ઘરમાં ચારેકોર ફોરમતા .
સુખ દુઃખમાં સાથે મળીને જીવતા
દુવાઓ એમની છે એટલે અમે છીયે રમતાં
ખુદા નું એક રૂપ હશે આવુજ "ભાવુ" એ હવે સમજતા
મુબારક હો આપને આ લગ્ન ની સાલગીરાહ
મારા માતાપિતા તમને
ભાવના જાદવ ના સતસત પ્રણામ🙏❤🍫🎂🍽🍴
ચાલો પાર્ટી આપો🤓😇