અંતર્મુખ- પોતાના વિચારો અને લાગણીમાં લીન રહેનાર
વિચારો અને લાગણીના મોજા ને હૈયામાં હું હિલોળતો,
મારા જીવનમાં છે અનુભવો,દિલમાં છે તેના સ્ત્રોતો,
અંતર્મુખ થઈને જીવતો હતો.....
ત્યાં જોડાયો માતૃભારતી સાથે નાતો,
અંતર્મુખ થી બહાર આવી કરું છું માતૃભારતી પર વાતો.