Gujarati Quote in Poem by DJC

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️❤️મોહબ્બત❤️❤️


શિકાયત કોઈ નથી તારી તું કહે તો હું બદલાઈ જઈશ
પણ શું તું હંમેશા માટે મારી અને ફક્ત મારી થઈ જઈશ??

ઇત્તેફાકથી નથી મળ્યા આપણે એ વાત પાક્કી છે
પણ શું તું મારી સાથે તારી આખી કહાની બનાવી જઈશ??

ખયાલ છે મને તારી મુસ્કુરાહટને જાળવી રાખવનો
પણ શું તું મને એ મુસ્કુરાહટનો કરઝ રાખવાની કસમ ખાવા દઈશ??

મોહબ્બત તો છે જ મારાં દિલને તારા દિલ જોડે
પણ શું તું મને તારો અફસાનો બનાવી જઈશ??

કમ્બખત બસ એક જ આરઝુ છે આ દિલમાં લાવ તને પૂછું આજે
શું તું મારા આ મોહબ્બતથી ભરેલા દિલને તારો એક માત્ર સહારો બનાવી જઈશ??

DJC✌️
(You can follow my pg on instagram... savicha_sara_vichar😇)

🌛Goodnight 🌜

Gujarati Poem by DJC : 111434855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now