સાભાળ માનવ કુદરત કહે છે,
મે તારું શું બગાડ્યું જી રે
શું કામ મારા મિત્ર ને કાપે,
શું કામ શાથી મારા છીનવી જી રે
ભૂલી ગયો તું મિત્ર ના ઉપકાર,
તડકામાં છાયડો આપતા જી રે
પંખીઓ મીઠું કલરવ કરતા
કુદરત ની સાથે રમતા જી રે
માનવી તારી આજ કુટેવ
દિન.... દિન.. તથો સ્વાર્થી જી રે
કુદરત ની આ વાત રાખી લે માનવી,
કુદરત આપનું પરિવાર જી રે
🙏 save our nature