વગર પાનખરે પણ તમે ખરી પડો છો,
લાગે છે કે તમે મારા પર બહુ મરો છો..!
સાવ સીધું તમે મને કંઇ કહી ના શકો છો,
લાગે છે કે તમે પણ મને પ્રેમ કરો છો..!
ચલો જવા દો આ વાતો બધી, કહો તો
લોક ડાઉન ખૂલે
એટલે હું માનું કે તમે મને મળો છો..!
ઠેકાણું ના પૂછતાં ક્યાં મુલાકાત કરશો..?
ત્યાંજ મળશું જ્યાં તમે સપનાં માં મળો છો..!