આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
તારી યાદમાં હું તારા ગણું,
પણ તું આવે રાત્રીના વરસાદમાં, તો હું શું કરું..
તને બંધ આંખોથી જોયા કરું,
પણ તું આવે સ્વપ્નમાં, તો હું શું કરું...
તને ભગવાનની જેમ પૂજ્યા કરું,
પણ તું ના થાય #પ્રસન્ન તો હું શું કરું...
I'mr White 👽
For👑Always Happy❤️