આજે "મારી ગઝલ" ગાંડીતુર થઇ !
તમારા આવવાના એંધાણ થી એ ફરી સજીવન થઇ!
સ્મિત ના સોળે શણગાર થી એ "નવવધૂ"થઇ !
ગઝલ ની આંખો માં મેઁ તમારી છબી જોઈ!
આજે "મારી ગઝલ" ગાંડીતુર થઇ!!
પહેરીને એ શબ્દો ની સાડી લાગણીનાં પાલવ ને એ લહેરાવતી ગઈ!
તમારી છબી ને વારેવારે નિહાળીને મારી ગઝલ શરમાઈ ગઈ!
ગઝલ ને વાચા આવી ને મને કહે "હું એમના પ્રેમ માં "પાગલ" થઇ" !!!!
dr. priyanka gorasiya