એક પાગલ અલ્લડ યુવતી, નાચતી,ગાતી,કૂદતી ઉછળતી ઝરણાં જેવી, પોતાનામાં ખોવાયેલી ,શબ્દોનાં વનમાં વિહરતી, મ્હેકતી ફૂલોના પથ પર પગલાં પાડતી દોડતી,ઝીઝકતી,ખુદને ઝંઝોળતી,સિસકતી,માસૂમ પગલી વિહવળ બની સપનાંને મુઠ્ઠીમાં લઈ ભાગતી,સમયની
ખુદને તલાસતી,ઝાકળ જેવી પાગલ પગલી મુશળધાર વરસાદમાં આગમાં શેકાતી પાગલ યુવતી