Gujarati Quote in Poem by Minii Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન કહે એવું કઈ કરાતું નથી,
થાક્યાં પીડાથી હવે સેહવાતું નથી.

એકલાપો કોરી ખાઈ છે સતત
ક્યાં જાઉં એવું કોઈને કેહવાતું નથી.

આશાઓ સઘળી ભડકે બળી
હવે સ્વપ્ન અડધુંય જોવાતું નથી

મુજનું સર્વસ્વ વારી એના માં
હવે ખુદમાં જ ખુદ વગર જીવાતું નથી
-Minii દવે

Gujarati Poem by Minii Dave : 111433663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now