"જીંદગી"
જવાવાળાને રોકી ક્યાં શકાય છે?
જિંદગીમાં બસ યાદો જ રહી જાય છે!
લાગણીની કદર ક્યાં અહીં થાય છે?!
સબંધો તો નામ નાં જ રહી જાય છે!
રડતી આંખે સહન કરી જવાય છે!
અને હસતાં ચેહરે હેરાનગતિ થાય છે!
ખામી તો બધા શોધી જાય છે !
ખૂબીની ક્યારેય શોધખોળ થાય છે??
લાખો સપનાં આંખોમાં રહી જાય છે !
આખરે તો થવાનું હોય એ જ થાય છે!
_- minii દવે