#Introduce

જીવાદોરીનો આધાર રહેલી લાગણી,
અસ્ખલિત અશ્રુધાર રૂપે વહેતી રહી
જે જોડાયેલા છે સ્નેહના સંબંધે,
એને વળી પરીચયની શું વિસાત??

Gujarati Blog by Needhi Patel : 111433195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now