.... બસ તું એ ધ્યાન આપ ...
કોઈને ગમે કે ના ગમે બસ તું ધ્યાન આપ
હું કંઈ પણ કરું છું એમાં તું હોય જ
બસ તું એ ધ્યાન આપ
જોડે હોવ કે દૂર યાદ તો તને કરું જ
બસ તું એ ધ્યાન આપ
દોસ્તી તો પગથિયું છે લાગણીનું પણ
તારી કાળજી હરપળ રાખું છું
બસ તું એ ધ્યાન આપ
તને પડતી તકલિફ એ મારું પણ દુઃખ છે
બસ તું એ ધ્યાન આપ
હવે થઈ ગયો બન્નેના દિલનો " પરિચય "
તો પ્રેમના એકરાર માટે બીજું શું હોય....?
બસ તું એ ધ્યાન આપ
...બસ તું એ ધ્યાન આપ ...
#પરિચય