Gujarati Quote in Poem by SENTA SARKAR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

____________$____________

હશે તારા ઠેર-ઠેર ઠેકાણા
એ "પરિચય" ન હતો,
મરજ છે તને માણસો બદલવાનો
એ "પરિચય" ન હતો.

વેરી કરતા પણ બે દોરા વા વધીશ
એ "પરિચય" ન હતો,
રાખીશ તુ મને નિશા ના તમસમા
એ "પરિચય" ન હતો.

ચહેરા પાછળ પણ એક ચહેરો છે
એ "પરિચય" ન હતો,
પ્રેમની આડમા દગા રૂપી પટારો છે
એ "પરિચય" ન હતો.

શુ "પરિચય" આપ્યો તે તારો કે...
હુ મારો જ પરિચય ભૂલી જઈશ
એ "પરિચય" ન હતો.
____________$____________


#પરિચય

Gujarati Poem by SENTA SARKAR : 111432452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now