Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી કાતિલ આંખો કરે છે મારો #શિકાર
ક્યારેક પ્રેમ ભરી નજર પણ કર એકવાર

લાગી છે મારા દિલ પર તારા નેણ ની કટાર
એ કટાર થી ઘાયલ થયો છું હું અનેકો વાર

બસ કર હવે તો તું કરવા નો ઈન્કાર
એક વાર તું પણ કર પ્રેમ નો એકરાર

...✍️વિ. મો. સોલંકી "વિએમ"
#શિકાર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111431639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now