એમણે ત્રણ એવોર્ડ મળ્યા હતા બ્રીટીશ સરકાર દ્વારા,
1)Royal Red Cross(1883)
2)Lady Of Grace Of The Order Of St John,
(LGstJ)1904
3)Order Of Marit(1907)
એમણે આ હોસ્પિટલ માં કામ કર્યુ હતું, Hospital hygiene and sanitation, statistics,
અને તેઓ એક Institute ચલાવતા હતા જેનું નામ હતું,
Selimiye Barracks,ScutariKing's College London,
હાલ માં જે સમય ચાલી રહ્યો છે એમાં નર્સો ખુબ જ મહેનત અને સેવાઓ આપે છે,આજે માત્ર ફ્લોરેન્સ નાટીંન્ગેલ નો જન્મ દિવસ નથી પણ એ બધી જ નર્સો નો જન્મ દિવસ છે જે આવી મહામારી બિમારી માં પોતાની ચિંતા કર્યા વગર એ કોરોના ના દર્દિની સેવા કરી રહિ છે,
ભગવાન ને એટલું જ કહિશ કે જેવો આ મહામારી ના ટાઇમ એ જે ડોક્ટરો,જે નર્સો અને વોર્ડબોયઝ સેવા આપી રહ્યા છે એમની રક્ષા કરે એમનુ સ્વાસ્થ્ય સારું રાખે,
દિપ'સ ગઢવી....