થોડા દિવસોમાં આપની સમક્ષ લાવી રહ્યો છું.
અસીમ શક્તિને પામવાની કથા.
આ શક્તિને મેળવવા અઘોરીની માયાજાળ અને છળથી ભરપૂર એક કહાની એટલે ભૂતકાળ ની છાપ...
વર્ષો સુધી આ શક્તિની રક્ષા કરતા રક્ષકની ચાલ એટલે ભૂતકાળ ની છાપ...
માયાના ઘડાની લાલચમાં નિમંત્રણ દેતા એક મુસીબત ની કહાની એટલે ભૂતકાળ ની છાપ...
રહસ્ય અને રોમાંચક કહાની માણવાનું ચુકશો નહીં...