Gujarati Quote in Poem by Bharat Parmar_bk

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળવું હતું કદાચ ગમતું મધુર વાક્ય એને,
એટલે જ તો રાહ જોઈને બેઠી હતી દરવાજે એ,

મને જોઈને હસી થોડું પાણી લઈ આવી એ,
હુય ચોકલેટ લઈને આવ્યો હતો જોઈ ગઈ એ,

હસ્યો હું ને આંખોમાં જોયું ઘડીક તો શરમાઈ ગઈ એ,
પ્રેમની લાગણી શબ્દો વગર સમજી ગઈ એ....

#સાંભળવુ

Gujarati Poem by Bharat Parmar_bk : 111429328
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now