न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन...
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि...
એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી...આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી...છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું...
-શ્રી કૃષ્ણ...
इसलिए मुझे कर्म करने की जरूरत नहीं है ... मेरे पास इस दुनिया में पाने के लिए कुछ भी नहीं है ... फिर भी मैं कर्म में लगा हुआ हूं ...
-श्री कृष्ण ...