આજે સાંભળવું છે મારે .....
તારા હદયમાં રહેલા શબ્દોને ......
આજે અનુભવવી છે મારે ....
તારા હદયમાં રહેલી લાગણીને....
આજે અનુભવવી છે મારે ....
તારા હદયમાં રહેલી વેદના ....
આજે સાંભળવી છે મારે ....
આપણી રહી ગયેલી અધુરી વાતને ....
આજે સાંભળવું છે મારે .....
તું કંઈક બોલને ....
Dhara vyas
#સાંભળવુ