મેં કીધુ હતું ને તે સાંભળ્યું ના હતું યાદ છે તને ,
ત્યારે મેં તને બહેરી કીધું હતું યાદ છે તને .
પહેલીવાર મળ્યા અને તે કીધું કાઈ સાંભળ્યું,
મેં કીધું હતું ના નથી સાંભળ્યું યાદ છે તને .
તે મને પહેલીવાર પ્રેમનો એકરાર કર્યો હતો ,
હું સાંભળ્યો ના હતો ને તું ના બોલી યાદ છે તને .
મેં તને પહેલીવાર કીધું કે હું પ્રેમ કરું છું અને,
તે કીધું હતું કે હું નથી કરતી યાદ છે તને .
પહેલીવાર જન્મ થયો આપણે ત્યાં બાળકનો ,
હું તેનો અવાજ સાંભળ્યો તને જવાબ ના આપ્યો ,
યાદ છે તને .
તું રસોડામાંથી કહેતી હતી મને સાંભળો છો ,
અને હું દોડતો આવતો યાદ છે તને .
થયા છોકરા મોટા અને કહેતા આપણને,
માં બાપ નથી સાંભળતા યાદ છે તને.
આજે પણ તું નથી પણ તારી યાદ છે તે ઘરમાં ,
આજે પણ ત્યાં મને તારો અવાજ સંભળાય છે
યાદ છે તને .
#સાંભળવુ