💐સફળતા નીષ્ફળતા તો પછીનો વીષય આગળ જેને વધવું છે.
💐દેખાય રસ્તો સાકડો અને કાટાળો શું ફરક પડે જેને આગળ વધવું છે.
💐હોય ભલેને મંજીલ દુર ભલેને , લાગે થાક શાનો જેને આગળજ વધવું છે,
💐લોકોની ચાહના ના મળે પહેલા તો શું થયું મારે નૈતીકતા ના પંથે આગળ વધવું છે.
💐હશે આકરા અને અટપટા ચડાણ ભલેને , આગળજ મારે વધવું છે.
💐શું હરીફ મળે કોઈ , અરે રસ્તો સુમસાન અને સાવ હું એકલો , ભલેને ના મળે સાથ કોઈ પણ આગળ મારે વધવું છે.
💐જાણું છું જેટલી ઉચાઈએ પહોચીશ રસ્તો હશે કઠીણ પણ નહી હોઈ કોઈ હરીફ પણ આગળ મારે વધવું છે.
💐કોઈ આવે આ રસ્તે પછી બની સકું વીસામો અને આપી શકું છાવ માટે આ પથપર આગળ ને આગળ મારે વધવું છે.
💐આમ વધતો રહી આગળ, અને પાછળ સંદેશ પ્રેમનો છોડવો છે.
💐કાલે હું હોઉ કે ના હોઉ ભલે પણ સંદેશને આગળ ધપાવવા આજે આગળ વધવું છે.
Raajhemant
#વધવું