આખી જીંદગી કરોડો રુપીયાના બંગલામાં કાઢી, ફરવા માટે મર્સીડીઝ ગાડીઓમાં ફર્યા, પેટની ભુખ માટે 5 સ્ટાર હોટલોમાં જમ્યા, દેશ વિદેશમાં ફરવા માટે લાખો રુપીયા બગાડ્યા, શરીરને ઢાંકવા માટે ઉચી ઉચી બ્રાન્ડના મોંઘા કપડા પહેર્યા, છેવટે તો આ માટી રુપી શરીરમાંથી જયારે જીવ ચાલ્યો જાયછે ત્યારે ભલભલી હસ્તીઓએ આ લાકડામાંથી બનેલી પટ્ટીઓવાળી અર્થી ઉપર કયારેક ને કયારેક બધુ છોડીને દુર જવા માટે ના છુટકે આંખો બંધ કરીને ઉપર સુવું જ પડેછે!
મારો ખાસ પ્રિય રોમેન્ટિક હીરો શ્રી રીશીકપુરને આપણા સૈની એક ભાવભીની શ્રધ્ધાંજલી......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏