તારા ચહેરા પર નુ એ સ્મિત મને આજે પણ યાદ છે.
તારા ચહેરા પર કમળ સમાન એ આંખો આજે પણ મને યાદ છે.
તારા ચહેરા પર ના હોઠો જાણે કે ખીલતા પુષ્પ સમાન છે.
તારા ચહેરા પર ની ભૃપુટીઓ ગુસ્સા માં જાણે વીજળી ની જેમ ચમકવા લાગે છે .
.... Dhara vyas ....
તારો એ હસતો ચહેરો આજે પણ આંખો ની સામે આવે છે.
તારી આંખો જ બધું બોલી દે છે.
પણ તારો આ ચહેરો જ હવે જોવા મળતો નથી.
બસ કલ્પના માં જ તારા ચહેરા ને જોય શકુ છુ.
#ચહેરો