અમદાવાદ એ ગુજરાત રાજયનું હોટપોર્ટ કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયું છે...રોજે રોજ નવા નવા પોઝિટીવ કેસોનો ઉમેરો થતો જ હોયછે તેથી અમદાવાદને હાલ રેડ ઝોનમાં મુકાયેલછે.
સમજો કે USAનું બીજુ ન્યુયોર્ક,
તમે કદાચ એ નહી જાણતા હો કે આજ અમદાવાદમાં ફરતા 244 ફેરીયાઓ કોરોના વાયરસથી પોઝિટીવ છે માટે હવે મહાનગરપાલિકાએ એક નવી સીસ્ટમનો ઉમેરો કર્યોછે તે એ છે કે આવા દરેક ફેરીયા જેવાકે શાકવાળા, ફ્રુટવાળા, કરિયાણા વાળા ઓને એક આઇ ડી પ્રુફ આપવામાં આવેછે તેમાં તે વ્યક્તિની દરેક માહિતી અંદર સામેલ કરેલી હોયછે. જેમકે
નામ ,સરનામું, ઉંમર, ધંધો, મોબાઇલ નંબર, ને કોરોના છે કે નહી જેવી વિગતો અંદર આપેલી હોયછે હવે હાલના સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકા જનતાને એમ કહેછે કે દરેકે પોતાના શાકભાજી અથવા ઘરવપરાશ જેવી ચીજો આવા ગળામાં લટકાવેલ આઇ ડી કાર્ડ વાળાઓ પાસેથી જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ આ કાર્ડની મુદત ફકત એક વ
અઠવાડીયાની જ હોયછે પછી તેને ફરી રીન્યુ કરવાનું હોયછે.
તો જો તમે અમદાવાદમાં રહેતા હો તો હવે આવા કોરોના આઇ ડી પ્રુફ જેની પાસે હોય તેની પાસેથી જ ઘરવપરાશની ચીજો લેવી જોઇએ
જે આપણા માટે સલામત હોયછે. ને જો આવા આઇ ડી પ્રુફ જેની પાસે ના હોય તો મહેરબાની કરીને પણ તેની ચીજ ખરીદવી નહી, નહી તો તમે પોતે જ કોરોના તમારા ઘરમાં લઇ જશો.
ટુકમાં--શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો જે માણસમાં દેખાતા હોય તેનાથી દુર રહેજો...નહી તો ગયા તમે કામથી...