હું એક નહી અનંત છું , જેમ સરગમપધની થી સુર બને છે, હજારો સવર્ણ અને હીરા માણેક બની ધન બને છે, તાલ ગીત સંગીત બની શુર બને છે, હજારો લતાઓ વૃક્ષો છોડ મળી વન અને મધુવન બને છે, યૌવન રુપ સ્વરુપ જ્ઞાન ગુણ બુધ્ધિ કૌશલ્ય અને કળાનું સમન્વય તો શક્તિ અને બળ નું સમન્વય ઈચ્છનાર આ બધું કોઈ એકમાં સોધનાર હું એક હોવા છતા બધાનું સમન્વય સર્વ શ્રેષ્ઠ છું માટે એક નહી અનંત છું, માત્ર પ્રેમ થી વસ થાઉં છું કારણકે અંતે તો પ્રેમ છું હું, તું બુધ્ધી કળા કૌશલ્ય કે બળથી વસ કરવા માગીશ તો અશક્ય છે. કારણ કે અત્ર તત્ર સર્વત્ર છું હું .
Raajhemant