દોસ્ત તું યાદ આવે છે..આ લોકડાઉન માં.મારા ખાસ દોસ્તો.. એ પણ ખાસ જમવાના ટાઈમે..હું રેગ્યુલર બટરમિલ્ક લયી જવું.બીજો દોસ્ત લંચ માં ટિફિન માં રેગ્યુલર મમરા લાવે અને ત્રીજો દોસ્ત ટિફિન માં ફર્શિપુરી લાવે..અમે ત્રણે શેર કરીએ.. એ ફેરી એવું ના લાગે પણ અત્યારે આવી પરિસ્થિતિ માં એ દોસ્તો, ઓફીસ ની લોજ અને અમારી ખાસ જગ્યા ત્યાં અને ત્રણ સાથે જમીએ..બીજા જે લોકો આવે એ લોકો માં થી પણ શેર કરીએ.આ વાત નાની છે પણ એમાં પણ એક મજા છે.અમારા ત્રણ ના સ્વભાવ અલગ.એક ગંભીર,એક એના માં મસ્ત & વહીવટ કરતો હોય..પણ અમારી ત્રિપુટી ની મજા જ કંઈ ક અલગ..ખાસ વાત એ કે ફ્રેન્ડ શીપ માં પૈસો વચ્ચે નથી આવતો.. પૈસો આવે તો એવી ફ્રેન્ડ શીપ શું કામ ની... ફ્રેન્ડ શીપ એક એવો અહેસાસ છે કે જેની સામે મન માં જે વિચારો, હસી, મજાક, ટેન્શન બધુ શેર કરી શકીયે છીએ.
ફરેન્ડશીપ લોહી નો સબંધ નથી.. ઋણાનુબંધ છે.મારા આ બે દોસ્તો ને યાદ કરી ને લખું છું.. મિસ યુ યાર...love you!!!